Featured News
ઓપન સ્પેસ
સમાચાર
યુનિફોર્મ સિવિલ કોડ માટે સરકારની દાનતમાં ખોટ છે, મુસ્લિમોને આ UCC કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી: જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત
અહમદાબાદઃ ઉત્તરાખંડ સરકારની પગદંડીએ ચાલી ગુજરાત સરકાર પણ UCC લાવવાની તૈયારીમાં છે. આ સારુ ગુજરાત...
મહાકુંભમાં ભાગદોડ પછી ફસાયેલા યાત્રાળુઓને મદદ કરવા માટે મુસ્લિમો આગળ આવ્યા, સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ સ્થાપિત કર્યું
નવી દિલ્હી | પ્રયાગરાજ - ઈલાહાબાદમાં મુસ્લિમ સમુદાયે કોમી સૌહાર્દનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યુંછે....
લોસ એન્જલસની આગ
(ન્યૂઝ ડેસ્ક) લોસ એન્જલસમાં લાગેલી તાજેતરની આગના દૃશ્યોએ ફરી એકવાર દુનિયાભરમાં ભયાનક તબાહીની યાદ તાજી...
ઇદારા અદબે ઇસ્લામી, અહમદાબાદ દ્વારા ભવ્ય મુશાયરો આયોજીત કરવામાં આવ્યો
અહમદાબાદ ખાતે ઇદારા અમદબે ઇસ્લામી અહમદાબાદ, ગુજરાત તરફથી એક શાનદાર મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું. આ...
કેન્દ્રીય બજેટ 2025 માટે જમાઅતે ઇસ્લામી હિંદનું સરકારને 16-મુદ્દાઓનું સૂચન
'વર્ષ 2025ને સાંપ્રદાયિક સદભાવ અને પરસ્પર મજબૂત સંબંધોનું વર્ષ બનાવવાની અપીલ'
નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના...
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અલ-નૂર લિટરેચર ફેસ્ટિવલ
નવી દિલ્હીઃ ભારતની જાણીતી વિદ્યાર્થી સંસ્થા સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા જમાત-એ-ઇસ્લામી હિન્દના...
સહુલત માઇક્રોફાઇનાન્સને વર્ષનો શ્રેષ્ઠ ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ એન્ટિટીનો એવોર્ડ મળ્યો
નવી દિલ્હી: સહુલત માઇક્રોફાઇનાન્સ સોસાયટીને ઇસ્લામિક ફાઇનાન્સ ફોરમ ફોર સાઉથ એશિયા (IFFSA) દ્વારા આયોજિત એવોર્ડ...
મુનવ્વર હુસૈન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (ગુજરાત ઝોન)ના નવા પ્રદેશ અધ્યક્ષ
અહમદાબાદઃ 8 ડિસેમ્બર, 2024, રવિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાની...
શોધ અને સર્વેના નામે ધાર્મિક સ્થળોએ કાયદાનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ: મલિક મોઅતસિમ ખાન, ઉપપ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ
સામાજિક કાર્યકરો પર થતા હુમલા અને હિંસા વિરુદ્ધ દરેક ન્યાયપ્રિય નાગરિકે અવાજ ઉઠાવવી જોઈએ.
નવી દિલ્હીઃ...
દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા અરકાન (સભ્ય) ઇજ્તિમાઅનું સમાપન
તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદ્રાબાદ, ન્યાય તથા ઇન્સાફના કેન્દ્રીય શીર્ષક હેઠળ યોજાયેલ જમાઅતે ઇસ્લામી...
લેખ
ઇઝરાયેલ-ફલસ્તીન યુદ્ધ કરાર, અને ભવિષ્યની ચિંતાઓ
લેખક શકીલ અહમદ રાજપૂત
ગાઝામાં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે, જેના...
સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા
જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક...
ગણતંત્ર દિવસ… જવાબદેહીની ક્ષણ
(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની...
મુકર્રબીન મેં અપના મકામ પૈદા કર
હાલમાં જ સૂરઃ વાકિઆ (છપ્પનમી સૂરઃ)ની પ્રાથમિક આયતોમાં ભ્રમણ કરી રહ્યો છું. વિચારોનું તોફાન આગળ...
ઇસ્લામિક બેંક
(ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવા અંગે રઘુરામ રાજને હકારાત્મકભર્યું વલણ વર્ષ ર૦૦૮માં દાખવ્યું હતું. વર્ષ ર૦૧૭...