Featured News
ઓપન સ્પેસ
સમાચાર
સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર વિગતવાર ચર્ચા
જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય...
“નૈતિકતા સ્વતંત્રતાનો આધાર” જાગૃતિ અભિયાનનો આરંભ: 10 લાખ લોકો સુધી સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય
અહમદાબાદ: જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2024માં અખિલ ભારતીય સ્તરે એક વિશેષ જાગૃતિ...
મુસ્લિમો કોઈ પણ કિંમતે મુસ્લિમ પર્સનલ લૉ છોડી શકે નહીં
લાલ કિલ્લાથી વડાપ્રધાનના સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ સિવિલ કાયદા અંગેના નિવેદનને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ...
લગ્નજીવનમાં છુપાયેલ દિવ્ય ખજાનાને શોધવાની “પ્રેમની ચાવીઓ” અર્પણ કરવામાં આવી
મૌલાના મુહિયુદ્દીન ગાઝી મદનીનું મોડાસા મુકામે પ્રી મેરેજ વર્કશોપમાં અદ્ભૂત ઉદ્બોધન
મોડાસાઃ જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના...
JIH, કેરળે વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેરળ પ્રદેશના અમીર પી. મુજીબુર્રહેમાને વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં પ્રભાવિત થયેલા...
વકફ (સુધારો) બિલ, 2024 મુસ્લિમ સમાજને સ્વીકાર્ય નથી: સૈયદ સઆદતુલ્લાહ હુસૈની
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આજે સંસદમાં રજૂ થનારા સુધારેલા વક્ફ...
વક્ફ કાયદામાં કોઈ પણ ફેરફાર ક્યારેય સ્વીકાર્ય નથીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ
નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વક્ફ એક્ટ, ૨૦૧૩માં...
બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલઃ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો
(ન્યૂઝ ડેસ્ક) મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. ભારતમાં મીડિયાએ હંમેશાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન...
જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવા અને હિંસા બંધ કરવાની અપીલ
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત...
જમાઅતે ઇસ્લામી હિંદ: ભારત સરકારને પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવવાની અપીલ
"જમાઅતે ઇસ્લામી હિન્દની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય બજેટ, બ્રોડકાસ્ટિંગ બિલ, મદ્રસાના વિદ્યાર્થીઓનું સ્થાનાંતરણ અને ઈઝરાયેલ દ્વારા...
લેખ
સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા
જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક...
ગણતંત્ર દિવસ… જવાબદેહીની ક્ષણ
(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની...
મુકર્રબીન મેં અપના મકામ પૈદા કર
હાલમાં જ સૂરઃ વાકિઆ (છપ્પનમી સૂરઃ)ની પ્રાથમિક આયતોમાં ભ્રમણ કરી રહ્યો છું. વિચારોનું તોફાન આગળ...
ઇસ્લામિક બેંક
(ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવા અંગે રઘુરામ રાજને હકારાત્મકભર્યું વલણ વર્ષ ર૦૦૮માં દાખવ્યું હતું. વર્ષ ર૦૧૭...
મા-બાપ વિશે કેટલીક વિચારવા યોગ્ય વાતો
જૂજ ભાગ્યશાળી કુટુંબોને બાદ કરતાં આજે મોટાભાગના કુટુંબોની આ જ ફરિયાદ છે કે સંતાન અવજ્ઞાાકારી...