દારૂ અને જુગાર
“હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો! આ દારૂ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કાર્યો છે, તેમનાથી બચો આશા છે કે...
મૂર્ખામી : એક અસાધ્ય રોગ
મને લાગે છે કે હું એ લોકોમાંથી છું જેઓ બુદ્ધિને પવિત્રતાનો દરજ્જો આપે છે. તેને ઉપયોગમાં લાવીને, અને બુદ્ધિની આ ભૂમિકાને અદા કરીને ખુશ...
હિજરતે નબવી સ.અ.વ.થી તારવેલા બોધ
ઇસ્લામી નવા વર્ષ પ્રસંગે દરેક મુસલમાનના જીવન માટે કેટલીક જરૂરી બાબતો
રસૂલુલ્લાહ સ.અ.વ.ની મુબારક હિજરત એક અત્યંત મહાન ઐતિહાસિક ઘટના છે. હિજરી સનની શરૂઆત પણ...
રેહમતુલ લિલ-આલમીન ﷺ
“હે પયગંબર! અમે તો તમને દુનિયાવાળાઓ માટે રહેમત બનાવીને મોકલ્યા છે.” (સૂરઃઅંબિયા, આયત-૧૦૭)
અલ્લાહતબારક વ તઆલાએ પોતાનો પરિચય રબ્બુલ આલમીનની હેસિયતથી કરાવ્યો છે. સૂરઃ ફાતિહાની...
હસી-મજાકની શરઈ હેસિયત
ઇસ્લામ એક એવો ધર્મ છે કે જેમાં માનવ-પ્રકૃતિનું પૂરેપૂરૂં ધ્યાન રાખવામાં આવ્યું છે. આમાં જયાં તકવા અને પરહેઝગારી તેમજ અલ્લાહની ‘ખશિય્યત’ (ડર) અપનાવવાનું...
તકવા : લાભ અને પરિણામ
લે. હાફિઝ મુ. ઇબ્રાહીમ ઉમરી
વર્તમાન સમયમાં માનવીય મન-મસ્તિષ્ક પર ભૌતિકવાદનો પ્રભુત્વ એવો છવાઈ ગયો છે કે માનવી દરેક મામલામાં ભૌતિક દૃષ્ટિકોણથી જ વિચારવા લાગ્યો...
બાળકો સાથે સદ્વર્તન
લે. હાફીઝ મુ. ઈબ્રાહીમ ઉમરી
ગતાંકથી ચાલું...
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.નું નિવેદન છે કે એક દિવસે હું રસૂલે અકરમ સ.અ.વ.ની સાથે સવારી પર પાછળ બેસેલો...
બાળકો સાથે સદ્વર્તન
રસૂલે અકરમ સ.અ.વ.ની હૈસિયત દીની દૃષ્ટિએ એક પૈગમ્બરની છે, અને દુન્યવી દૃષ્ટિએ આપનો દરજ્જો કોઈ મોટા બાદશાહથી ઓછો નથી. મદીનામાં આપ સ.અ.વ. એ એક...