હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા
આપણી આ વાર્તાના હીરો અલ્લાહના રસૂલ ﷺના સહાબી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ. છે. ઇતિહાસે તેમને સરળતાથી ભુલાવી દીધા...
હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા
હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. જાહિલિયતના જમાનામાં દૌસ કબીલાના સરદાર, અરબના નામાંકિત શ્રેષ્ઠ થોડા સજ્જન પુરુષોમાંથી એક હતા....
હઝરત સઈદ બિન આમિર રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશાનવયુવાન સઈદ બિન આમિર રદિ. પણ તે હજારો લોકોની ભીડમાંના એક હતા જેઓ કુરૈશના સરદારોના આમંત્રણથી મક્કાથી બહાર ‘તનઇમ’...