સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા
જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક કાર્યોની રૂપરેખા આપી હતી. જે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા...
ગણતંત્ર દિવસ… જવાબદેહીની ક્ષણ
(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની આઝાદીના અઢી વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ...
મુકર્રબીન મેં અપના મકામ પૈદા કર
હાલમાં જ સૂરઃ વાકિઆ (છપ્પનમી સૂરઃ)ની પ્રાથમિક આયતોમાં ભ્રમણ કરી રહ્યો છું. વિચારોનું તોફાન આગળ વધતાં રોકી રહ્યું છે. હૃદયમાં સ્પંદનોને કલમબદ્ધ કરવાની જીજ્ઞાાસા...
ઇસ્લામિક બેંક
(ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવા અંગે રઘુરામ રાજને હકારાત્મકભર્યું વલણ વર્ષ ર૦૦૮માં દાખવ્યું હતું. વર્ષ ર૦૧૭ નવેમ્બર મહિનામાં માહિતી અધિકાર દ્વારા (આરટીઆઈ) તપાસ કરતાં જાણવા...
મા-બાપ વિશે કેટલીક વિચારવા યોગ્ય વાતો
જૂજ ભાગ્યશાળી કુટુંબોને બાદ કરતાં આજે મોટાભાગના કુટુંબોની આ જ ફરિયાદ છે કે સંતાન અવજ્ઞાાકારી થતી જાય છે. સંતાનની અવજ્ઞાા મહદઅંશે સામાન્ય બની ગઈ...
આવા કૌંભાંડો કયારે અટકશે ?
પંજાબ નેશનલ બેકં (પીએનબી)નું કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં સમગર બેન્કિંગ વ્યવસ્થા ઉપર જ પ્રશ્નો ઉદભવવા લાગ્યા છે. આ અંગે અલગ-અલગ દાવા કરવામાં...
તમે ઇસ્લામમાં રુચિ શા માટે લો, એટલા માટે કે…. ઇસ્લામ તમારી...
તમે ઇસ્લામનું અધ્યયન શા માટે કરો, તેના પ્રત્યે રુચિ શા ઔમાટે દાખવો અને તેને શા માટે અપનાવો ? એટલા માટે કે તે દરેક પ્રકારના...
ઈસ્લામ આતંકવાદીઓનો નહીં પરંતુ માનવતાનાં મશાલચીઓનો ધર્મ છે
સ્લિમોને આતંકવાદી સાબિત કરવા માટે એક એવો દુષ્પ્રચાર પણ કરવામાં આવે છે કે ઇસ્લામ ધર્મ માનવ સ્વભાવને અનુરૃપ નથી. તેમાં વ્યક્તિનો માનસિક, વિકાસ રૃંધાય...
જેહાદ એટલે સંઘર્ષ: માનવી જીવનભર પોતાના નફસ, સમાજ તથા દેશ સામે...
બિનમુસ્લિમોમાં જેહાદ અંગે પણ કેટલીક ગેરસમજો, અટકળો તથા ધારણાઓ જોવા મળે છે. તેના માટે મુખ્ય કરીને દુષ્પ્રચાર સંપૂર્ણ જવાબદાર છે. આ ઉપરાંત મુસ્લિમો તરફથી...
તલાક સંબંધિત સૂચિત બિલ ભારતીય બંધારણ અને શરિઅત વિરુદ્ધ
-એન્જિનિયર મુહમ્મદ સલીમ
કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ તલાક સંબંધિત બિલ લોકસભામાં મંજૂર કરાવ્યા બાદ તેને રાજ્યસભામાં મંજૂર ન કરાવી શકવાના લીધે હાલ તો તે રોકાઈ...