સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર વિગતવાર ચર્ચા

0
106

જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વકફ (સુધારા) બિલ 2024 પર ગઠિત સંસદ સભ્યોની સંયુક્ત સમિતિના અધ્યક્ષ શ્રી જગદંબિકા પાલ સાથે વિગતવાર બેઠક કરી હતી.

JIH પ્રતિનિધિમંડળે પ્રસ્તાવિત બિલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી કારણ કે તે વક્ફ મિલકતોની સ્વાયત્તતા અને વ્યવસ્થાપન માટે નોંધપાત્ર ખતરો છે અને લઘુમતીઓના બંધારણીય રીતે બાંયધરીકૃત અધિકારોની વિરુદ્ધ છે.

સમગ્ર ભારતમાં JIH નેતાઓ JPCના વિવિધ સભ્યો સાથે બેઠક કરી રહ્યા છે અને ટૂંક સમયમાં JIH કેન્દ્રીય પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે સમગ્ર JPC સાથે વધુ એક બેઠક કરશે.

જમાઅતે ઇસ્લામી હિંદના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પ્રસારિત સમાચારથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here