JIH ના ઉપાધ્યક્ષ મલિક મોતસિમ ખાને ભારતીય મુસ્લિમોના સામાજિક, શૈક્ષણિક અને...
✍🏻 અનવારુલ હક બેગ
નવી દિલ્હી – જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ માલિક મોતસિમ ખાને ભારતીય મુસ્લિમોના ઉત્થાન માટે એક સાહસિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, જેમાં...
દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય...
તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદ્રાબાદ, ન્યાય તથા ઇન્સાફના કેન્દ્રીય શીર્ષક હેઠળ યોજાયેલ જમાઅતે ઇસ્લામી હિંદના ઓલ ઇન્ડિયા અરકાન (Members) ઇજ્તિમાઅનું હૈદ્રાબાદ સ્થિત વાદીએ...
ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ...
અહમદાબાદઃ ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ આજે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ડો. મોહમ્મદ સલીમ પટીવાલા સાહેબે જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કુર્આનમાં મોમિન...
અત્યાચારની સામે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયારઃ નદીમ...
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરનો પ્રારંભઃ રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતો જોડાયા
અહમદાબાદઃ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરના...
કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા
ગત લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ભાજપને ૩૫૦ ઉપર સીટો બતાવતા હતા. મોટાભાગના ખોટા સાબિત થયા હતા. અને હવે એ જ તર્જ ઉપર કોંગ્રેસ હરિયાણામાં...
સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં...
અહમદાબાદઃ બ્રિટિશિ શાસકો, રજવાડાઓ અને બ્રિટિશ કાળ પહેલા પણ અન્ય શાસકોએ તેમટ્ઠનિી પ્રજાને જાહેર ઉપયોગ માટે જમીનો આપી હતી, દાખલા તરીકે, તેમના મૃતકોના અગ્નિસંસ્કાર...
જમાઅતે ઇસ્લામી હિંદનું પ્રતિનિધિ મંડળ પ્રભાસ પાટણની મુલાકાતે
હાલ થોડા દિવસો પૂર્વ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ ખાતે જે કમનસીબ અને દુખદ બનાવ બની ગયો અને તંત્રનું અન્યાયી બુલડોઝર ઔલીયાએ કિરામના મઝારો, મસ્જિદો...
સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર...
જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વકફ (સુધારા) બિલ 2024 પર ગઠિત સંસદ સભ્યોની...
“નૈતિકતા સ્વતંત્રતાનો આધાર” જાગૃતિ અભિયાનનો આરંભ: 10 લાખ લોકો સુધી સંદેશ...
અહમદાબાદ: જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2024માં અખિલ ભારતીય સ્તરે એક વિશેષ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય...
કોલકત્તાની જઘન્ય ઘટના, ન માત્ર બળાત્કાર સાથેની હત્યા જ છે પણ…
કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી. જેના પગલે સમગ્ર દેશમાં તીવ્ર...