ઈસ્લામ આતંકવાદીઓનો નહીં પરંતુ માનવતાનાં મશાલચીઓનો ધર્મ છે
સ્લિમોને આતંકવાદી સાબિત કરવા માટે એક એવો દુષ્પ્રચાર પણ કરવામાં આવે છે કે ઇસ્લામ ધર્મ માનવ સ્વભાવને અનુરૃપ નથી. તેમાં વ્યક્તિનો માનસિક, વિકાસ રૃંધાય...
તેઓ પૂછે છે ‘અમે શું ખર્ચ કરીએ ?’ કહો ‘જે તમારી...
આજની ચર્ચાના વિષયવસ્તુ સુધી જતાં પહેલા થોડીક હાલની પરિસ્થિતિઓ ઉપર એક નજર કરી લઈએ. કદાચ આપણને આજની મુખ્ય ચર્ચાની વ્યવહારૃ સમજ એના વડે થોડી...
ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)
(ર) અનુવાદઃ
હઝરત અનસ રદિ. કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ કયામતના દિવસે નબીઓ (અ.સ.)માં સૌથી વધુ સંખ્યા મારા અનુયાયીઓની હશે, અને હું સૌથી પ્રથમ...
ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી
અય ખિઝર મેરી રાહ તો
બસ રાહે જુનૂં હૈ
મંઝિલ કો ગરઝ હો તો
ખુદ ઇસ રાહ પર આએ
'આ શરીઅત બુઝદિલો અને ના-મર્દો (નપુંસકો)...
ર૮. સૂરઃ કસસ
તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો. પ હકીકતમાં તે બગાડ ફેલાવનારા લોકોમાંથી...
મોડેલ નિકાહનામામાં ટ્રીપલ તલાક નહીં આપવાની કલમ આવકાર્ય
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટૂંકમાં જ પરિચિત કરાવવામાં આવનાર મોડેલ નિકાહનામામાં દુલ્હાથી લેખિત રૃપે પ્રતિજ્ઞાા લેવામાં આવશે કે તે એક બેઠકમાં...
વર્તમાન કપરા સંજોગોમાં મુસ્લિમ મિલ્લતની જવાબદારી
હૈદરાબાદ ખાતે ચાલી રહેલ ૩ દિવસની ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કારોબારી સમિતિની બેઠક પૂરી થઈ ચૂકી છે. તેની આ ર૬મી ત્રિ-દિવસીય બેઠક...
એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ
ભૂતપૂર્વ અધિકારીઓની વ્યથા
ભારત સરકારના ૬૭ રિટાયર્ડ ઉચ્ચ સરકારી અધિકારીઓએ વડાપ્રધાન અને સરકાર પર ભારપૂર્વક દબાણ કર્યું છે કે તે લોકોના વિરુદ્ધ તાકીદના ધોરણે સખત...
પર્લનલ લો બોર્ડ બાબરી મસ્જિદ અંગેના પોતાના વલણ પર અડગ
હૈદરાબાદ,
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠકનો બીજો દિવસ પણ ખૂબજ ગરમ ...
‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ અભિયાનનો સમાપન કાર્યક્રમ અહમદાબાદ ખાતે સંપન્ન
અહમદઆબાદ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા ગત તા. ૨૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન "ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!"નો અભિયાન સમગ્ર ગુજરાતમાં યોજાયો હતો...












